← બધા કીર્તન

આજ ગ્રહ નંદમહરકૈ બધાઈ

પદો

કીર્તનના શબ્દો

આજ ગ્રહ નંદમહરકૈ બધાઈ ॥

પ્રાતસમેં મોહન મુખ નિરખત કોટિ ચંદ છબિ છાઈ ॥૧॥

મિલિ બ્રજનારી મંગલ ગાવત નંદભવન મેં આઈ ॥

દેત અસીસ જીયૌ જસુમતિસુત કોટિક બરસ કન્હાઈ ॥૨॥

નિત આનંદ બઢત વૃન્દાવન ઉપમા કહી ન જાઈ ॥

સૂરદાસ ધન્ય ધન્ય નંદરાની દેખત નૈન સિરાઈ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.