← બધા કીર્તન

આનંદરાય ગૃહ ગાવતિ

પદો

કીર્તનના શબ્દો

આનંદરાય ગૃહ ગાવતિ ખેલતિ આવતિ હૈ વ્રજનારી ।

નયે નયે આભૂષન અંગ પહરે અરુ તન ઉત્તમ સારી ॥૧॥

બૈઠી જુરી નંદગૃહ દેત પરસ્પર ગારી ।

મેવા વાઁટિ કરત નૌછાવર ગોપવધૂ નિજ ભારી ॥૨॥

તુમરે ઢોટા પર નંદરાની હમ સગરી બલિહારી ।

સબ સુખ દીને પ્રગટ શ્રીવિઠ્ઠલ નંદ કુઁવર ગિરિધારી ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.