← બધા કીર્તન

અતિ કોમલ તનુ

પદો

કીર્તનના શબ્દો

અતિ કોમલ તનુ ધર્યો કન્હાઈ ।

ગયે તહાઁ જહાઁ કાલી સોવત ઉરગનારિ દેખત અકુલાઈ ॥૧॥

કહ્યો કૌનકૌ બાલક હૈ તૂ બાર બાર કહિ ભાગ ન જાઈ ।

છિનકહિં મેં જરિ ભસ્મ હોયગૌ જબ દેખૈ ઉઠિ જાગિ જુંભાઈ ॥૨॥

ઉરગ નારી કી વાણી સુનકેં આપ હઁસે મનમેં મુસિકાઈ ।

મોકોં કંસ પઠાયૌ દેખન તૂ યાકોં અબ દેહિ જગાઈ ॥૩॥

કહા કંસ દિખરાવત ઇનકી એક ફૂઁક હી મેં જરિ જાઈ ।

પુનિ પુનિ કહત સૂરકે પ્રભુસોં તૂ અબ કાહે ન જાઈ પલાઈ ॥૪॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.