← બધા કીર્તન

ચંદ્રભાનકે નવ નિધિ

પદો

કીર્તનના શબ્દો

ચંદ્રભાનકે નવ નિધિ આઈ ।

સુખમા કૂખિ અવતરી કન્યા ઘરઘર બજત બધાઈ ॥૧॥

નામ ધર્યો ચંદ્રાવલિ સુખનિધિ કોટિક ચંદ્ર લજાને।

ભાદોં સુદિ પાઁચેં શુભવાસર અરુન હૃદય રસ માને ॥૨॥

સુનિ વૃષભાન નંદ મન હરખે દેખિ અનૂપમ શોભા ।

કૃષ્ણદાસ ગિરિધર કી જોરી દેખત રતિ પતિ લોભા ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.