← બધા કીર્તન

ચૌકતેં ઉઠિકેં નંદરાનીનેં

પદો

કીર્તનના શબ્દો

ચૌકતેં ઉઠિકેં નંદરાનીનેં ઢોટા પલના માઁઝ સુવાયૌ ।

પહલેં ડોરિ લઈ જસુમતિ કર થોરે થોરે બૈઠિ ઝુલાયૌ ॥૧॥

ઝગુલી પીત કુલહ પહરાઈ તાસોં લટકન ગૂઁથિ બનાયૌ ।

નૈન આઁજિકેં દિયો દિઠૌના અરુ પાઁયન નૂપુર પહરાયૌ ॥૨॥

ફિરિ ફિરિ નિરખિ નિરખિ સુંદર મુખ ડારનિ રાઈલોન ઉતારી ।

શ્રીવિઠ્ઠલ ગિરિધરનલાલકે મંગલ ગાવતિ સબ બ્રજનારી ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.