← બધા કીર્તન

ઝગરિન તેં હોં બોહોત

પદો

કીર્તનના શબ્દો

ઝગરિન તેં હોં બોહોત ખિજાઈ ।

કંચનહાર દિયેં નહીં માનત તુહી અનૌખી દાઈ ॥૧॥

બેગિ તૂ નાર છેદિ બાલકકૌ જાતહૈ બ્યાર ભરાઈ ।

સત સંયમ તીરથ વ્રત કીને તબ યહ સંતતિ પાઈ ॥૨॥

દીજૈ બિદા જાઊઁ ઘર અપને કાલિ સાઁઝકી આઈ ॥

સૂરદાસ પ્રભુ ગોકુલ પ્રગટે ભક્તનકૈ સુખદાઈ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.