← બધા કીર્તન

કાન જગાવન ચલે

પદો

કીર્તનના શબ્દો

કાન જગાવન ચલે કન્હાઈ ॥

ગિરિધર સિંધ્દ્વાર ચઢટેરત સુન સબ સખા મંડલી આઈ ॥૧॥

વિવિધ સિંગાર પેહેરે પટ ભૂષણ પ્રફુલ્લિત ઉર આનંદ ન સમાઈ ॥

રુચિર ગેલગિરિગોવર્દ્ધનકી કિલકત હઁસત સબે સુખદાઈ ॥૨॥

ટેરત ગાંગ બુલાઈ ધૂમર શ્રવણ સુનત આતુર ઉઠિ ધાઈ ॥

મેલી ડાઢ ભયો મન આનંદ ચત્રભુજદાસ ચલે શિરનાઈ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.