કરવટ લઈ પ્રથમ નંદનંદન
કીર્તનના શબ્દો
કરવટ લઈ પ્રથમ નંદનંદન ।
તાકોં મહરિ મહોત્સવ માનત ભવન લિપાયૌ ચંદન ॥૧॥
બોલીં સકલ ઘોષકી નારી તિનકૌ કિયૌ બંદન ।
મંગલ ગીત ગવાવત હરખત હઁસત કછૂ મુખ મંદન ॥૨॥
યહ વિધિ ભઈ ઘડી દ્વૈ ચારિક તબ કુઁવર ઉઠિ જાગે ।
ભૂલિ ગઈ સંભ્રમમેં સુતકોં કછુ એક રોમન લાગે ॥૩॥
દઈ લાત ગિરિ ગયૌ શકટ ધઁસિ તબ હી સવૈ ઉઠિ દૌરે ।
વિસ્મય ભયે વિલોકત નૈનન ભલે સે કછુ બોરે ॥૪॥
લિયે ઉઠાય કુઁવર વ્રજરાની રહસિ કંઠ લપટાઈ ।
પ્રેમ બિબસ સબ આપુન સઁભારત પરમાનંદ બલિ જાઈ ॥૫॥