← બધા કીર્તન

મદન ગોપાલ ગોવર્ધન

પદો

કીર્તનના શબ્દો

મદન ગોપાલ ગોવર્ધન પૂજત ॥

બાજત તાલ મૃદંગ શંખધ્વનિ મધુર મધુર મુરલી કલ કૂજત ॥૧॥

કુંકુમ તિલક લિલાટ દિયેં નવ વસન સાજ આઈ ગોપીજન ॥

આસપાસ સુન્દરી કનક તન મધ્ય ગોપાલ બને મરકત મન ॥૨॥

આનંદ મગન ગ્વાલ સબ ડોલત હીહી ધૂમરિ ધૌરી બુલાવત ॥

રાતે પીરે વને ટિપારે મોહન અપની ધેનુ ખિલાવત ॥૩॥

છિરકત હરદ દૂધ દધિ અક્ષત દેત અસીસ સકલ લાગત પગ ॥

કુંભનદાસ પ્રભુ ગોવર્ધન ધર ગોકુલ કરો પિય રાજ અખિલ યુગ ॥૪॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.