← બધા કીર્તન

મીલ પાચ સાત

પદો

કીર્તનના શબ્દો

મીલ પાચ સાત નિકસી દધિ બેચન બીચ મીલે નંદ નંદનરી॥

મુખચાર તંબોલ બડી અઁખિયાઁ અલકે ભઁવરે મન ફંદનરી ॥૧॥

મૃદુ બોલત બેન ગરુર ભરે ઊર સુન્દર સોરજ ચંદ નરી ॥

તબ માંગત દાન સબૈ ઠઠકી મુખ બાદ રચ્યો દંદનરી ॥

ચલકેન સકે ઈતતે ઊતતે અટક્યો મન નૈનન બંદનરી ॥૨॥

લખ કે બ્રજાધીશ સ્નેહ બઢ્યૌ અત ગાવત હેં ગુણ છંદનરી ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.