← બધા કીર્તન

નવનિકુંજ દેવી રાધિકે

પદો

કીર્તનના શબ્દો

નવનિકુંજ દેવી રાધિકે વરદાઇની દેવપ્રિયે વૃંદાવન વૃંદ વાસિની ॥

કરતલાલ આરાધન સાધન કરમન પ્રતીત નામાવલિ મંત્ર જપત જયવિલાસિની ॥૧॥

પ્રેંમ પુલકિ ભાવિત ગાવત અતિ આનંદ ભર નાચત રૂપ છવિ દેખ મંદ હાસિની ॥

અંગન પટ ભૂષન પહેરાય આરસી દિખાય તોરત ત્રણ લૈ બલાય સુખ નિવાસિની ॥૨॥

કર જોરેં ચરણ ગહે અમૃત ચારુ વચનાવલિ વિનતી સુનૌ દાસકી દુખરાસિ નાસિની ॥

પ્રતિપાલૌ કરુણા મઈ માંગુ જીવન માનઈ પ્રાણદાન દૈહૌ બદત બ્યાસ દાસિની ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.