← બધા કીર્તન

પલના ફૂલન ગૂઁથ બનાયૌ

પદો

કીર્તનના શબ્દો

પલના ફૂલન ગૂઁથ બનાયૌ ॥

જાતી જૂહી ચમેલી ચંપા કનેર સુરંગ સુહાયૌ ॥૧॥

રાઈવેલ ગુલતુર્રા સોહત બીચ ફોંદના લૈ લટકાયૌ॥

લેકર ગોદ શ્યામ સુંદરકોં જસુમતિ પલનામેં બૈઠાયૌ ॥૨॥

ગોદી લિયે હુલરાવત ગાવત તન મન અતિ આનંદ બઢાયૌ ॥

રસિક પ્રીતમકી બાનિક નિરખત બ્રજ જન નિરખ નિરખ સુખ પાયૌ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.