← બધા કીર્તન

પાઁચૌ બિલાસ કિયો

પદો

કીર્તનના શબ્દો

પાઁચૌ બિલાસ કિયૌ શ્યામાજૂ કદલી બન સંકેત ॥

તાકી સખી મુખ્ય સંજાવલિ પિયા મિલનકે હેત ॥૧॥

ચલી રલી ઉમગી યુવતી સબ પૂજનદેવી નિકસી ॥

ધૂપ દીપ ભોગ સંજાવલિ કમલકલી સો વિકસીં ॥૨॥

આનંદ ભર નાચત ગાબત બધુ રસમેં રસ ઉપજાતી ॥

મંડલમેં હરિ તતચ્છિન આયે હિલ મિલ ભયે એકપાઁતી ॥૩॥

દ્વૈ યુગ જામ શ્યામશ્યામા સંગ ભામિનિ યહ રસ પીનૌ ॥

ઉનકી કૃપા દૃષ્ટિ અવલોકત રસિક દાસ રસભીનૌ ॥૪॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.