← બધા કીર્તન

પૂજન ચલી રી

પદો

કીર્તનના શબ્દો

પૂજન ચલી રી સાઁઝી શુભધરી શુભદિન શુભ મહુરત રાત ॥

ચંચલ ચપલ ચપલાસી ડોલત ચંપે જૈસૌ ગાત ॥૧॥

અપને અપને મંદિર તેં નિકસી દીપ લિઐ સબ હાથ ॥

ધોંધીકે પ્રભુ તુમ બહો નાયક સબ સખિયનકે સાથ ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.