← બધા કીર્તન

પ્રગટે શ્રીવામન અવતાર

પદો

કીર્તનના શબ્દો

પ્રગટે શ્રીવામન અવતાર ॥

નિરખ અદિતિ મુખ કરત પ્રશંસા જગજીવન આધાર ॥૧॥

તન ઘનશ્યામ પીતપટ રાજત શોભિત હૈં ભુજ ચાર ॥

કુંડલ મુકુટ કંઠ કૌસ્તુભમણિ ઉર ભૃગુરેખા સાર ॥૩॥

દેખિ બદન આનંદિત સુરમુનિ જયજય કરેં નિગમ ઉચ્ચાર ॥

ગોવિંદપ્રભુ બલિ વામન વ્હૈકૈં ઠાઢે બલિ કે દ્વાર ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.