← બધા કીર્તન

યહ પીતપટ કહાઁ

પદો

કીર્તનના શબ્દો

યહ પીતપટ કહાઁ તે પાયૌ।

ઇતની પ્રીત ગુપ્ત મોહન કી તૈં રાધે ત્રૈલોક સુનાયૌ ॥૧॥

ના યાકો મૂલ ના યાકો ગ્રાહક ના લીયૌ મોલ ના ઘર ઉપજાયૌ।

એક બેર ખેલત વૃંદાવન બોહોરિ જાન કર મોહિ ઉઢાયૌ ॥૨॥

સુમિરત ભજત બસત ઉર અંતર એહી મિસ કરિ લાલ ન સમુઝાયૌ।

પ્રીતકી રીત ચતુર સોઇ જાનેં પરમાનંદ પ્રભુ મો બોહોરાયૌ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.