← બધા કીર્તન

આજ દિવારી મંગલ

પદો

કીર્તનના શબ્દો

આજ દિવારી મંગલ ચાર ॥

વ્રજયુવતિ મિલ મંગલ ગાવત ચોક પુરાવત આંગન દ્વાર ॥૧॥

મધુ મેવા પકવાન મિઠાઈ ભરિ ભરિલીને કંચન થાર ॥

પરમાનંદદાસકો ઠાકુર પહેરે આભૂષણ સિંગાર ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.