આજ રાવલ મેં
કીર્તનના શબ્દો
આજ રાવલ મેં બજત બધાઈ ।
ઢોલ ભેરિ સહનાઈ શંખ ધ્વનિ બાજત દેત સુહાઈ ॥૧॥
વહ દેખો વૃષભાન ભવનમેં વિમલ ધ્વજા ફહરાઈ ।
દૂબ લૈ દ્વિજ આયે તુરતહી કીરત કન્યા જાઈ ॥૨॥
નંદ યશોદા તન મન ફૂલે આનંદ ઉર ન સમાઈ ।
મંગલ સાજ લિયે બ્રજ બનિતા ગાવત ગીત સુહાઈ ॥૩॥
ચોવા ચંદન અગર કુમકુમા ભાદોં કીચ મચાઈ ।
વ્યાસદાસ કુઁવરિ મુખ નિરખત કુસુમાવલિ બરખાઈ ॥૪॥