બેટી ભઈ ભાન કે
કીર્તનના શબ્દો
બેટી ભઈ ભાન કે અરુ નંદ કે ફરજંદ ।
હાઁજી વાહવા હાઁજી વાહવા ।
કિરતકોં કન્યા ભઈ જસોદાકેં કાન્હ । હાઁજી.। ॥૧॥
મિટે દુખદ્વન્દ્વ ભયૌ વ્રજકેં આનંદ । હાઁજી.।
હરદ દહી દૂધ ઘૃત રંગે સબ ગ્વાલ । હાઁજી । ॥૨॥
હમ તો ઢાઢી વ્રજકે તુમ વ્રજકે સિરદાર । હાઁજી ।
આયે નંદરાય દાન દેત લાય લાય ।
હાઁજી ॥૩॥
નંદરાય ભાનુરાય જીયૌ મહારાજ । હાઁજી ।
ઢાઢી માઁઝ જનમ જનમ જાઁચૂ બ્રજરાજ।
હાઁજી ॥૪॥