← બધા કીર્તન

ભાદોં સુદી પંચમી

પદો

કીર્તનના શબ્દો

ભાદો સુદી પંચમી પ્રગટ ભઈ સબહિનકી સુખદાઈ જુ ।

શ્રી ચન્દ્રભાન ગોપ ગૃહ નિધિ સુખમા કૂખ સુહાઈ જુ ॥૧॥

ગામ દિઠોરા ઘરન ઘરન પ્રતિ મોતિન ચૌક પુરાઈ જુ ।

ગોપ ગોવર્ધન ભયે જુ પરમસુખ સબહિન દેત બધાઈ જુ ॥૨॥

દેત દાન વિપ્ર ભાટનકો માલા મુંદરી ચીરા જુ ।

'ચત્રભુજ' પ્રભુ ભૂતલ પર ગોપરાજ બલ વીરા જુ ॥૩॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.