← બધા કીર્તન

ભાન આંગન ખેલત

પદો

કીર્તનના શબ્દો

ભાન આંગન ખેલત જૂ લડૈતી।

ચકઈ બંગી ફિરકી ડોરી ખેલત સ્યામ સંગ રાધે હરખ બઢાવતી ॥૧॥

લે લેહંટૂ કર ગેંદ ઉછારત સબ બાલકનમેં ગુનન સરસેંતી।

'લાલદાસ' ગુન રાગ નિત કહિયે ચન્દ્રકલા મુખચન્દ્ર લડૈતી ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.